॥ શ્રી ગણેશાય નમઃ ॥   ✦   શુભ લગ્ન • શુભ પ્રસંગ
✦ Gujarati Digital Invitation Card • Digital Kankotri
WhatsApp Invitation & Guest Management

ગુજરાતી ડિજિટલ કંકોત્રી અને લગ્ન આમંત્રણ કાર્ડ

તમારા જીવનના સૌથી સુંદર પ્રસંગનું આમંત્રણ પણ એટલું જ ખાસ. ડિઝાઇનથી લઈને WhatsApp, કોલિંગ અને વિડિયો સુધી - બધું એક જ જગ્યાએ.

  • કસ્ટમ PDF કંકોત્રી
  • મંગલ વિડિયો
  • WhatsApp આમંત્રણ
  • Auto Dialing
500
મહેમાન સુધી WhatsApp
8 પેજ
કસ્ટમ કંકોત્રી
₹799
થી શરૂ
PDF લોડ થઈ રહી છે...
પેજ 1 / 1
✦ તમારા ખાસ પ્રસંગ માટે ✦

અમારા લગ્ન આમંત્રણ પેકેજ

તમારી જરૂરિયાત અને બજેટ મુજબ યોગ્ય પેકેજ પસંદ કરો

❧ ❀ ❧
ઓટો-ડાયલિંગ એપ્લિકેશન (Essential)
પેકેજ 01

ઓટો-ડાયલિંગ એપ્લિકેશન (Essential)

Android Application
₹799
  • ૧ User માટે Auto Dialing સુવિધા
  • Guest List તૈયાર કરવાની સુવિધા
  • સરળ અને ઝડપી Guest Calling
  • Calling માટે અનુકૂળ વ્યવસ્થા
ક્લાસિક WhatsApp આમંત્રણ
પેકેજ 02

ક્લાસિક WhatsApp આમંત્રણ

₹1,499
  • 500 Guests સુધી WhatsApp પર Invitation PDF મોકલી આપવામાં આવશે
  • Function Reminder Message
  • Function પૂર્ણ થયા બાદ Thank You Message
  • Guest-wise Invitation Management
પ્રીમિયમ કનેક્ટ (Auto-Dial + WhatsApp)
પેકેજ 03

પ્રીમિયમ કનેક્ટ (Auto-Dial + WhatsApp)

Auto Dialing + WhatsApp
₹2,199
  • Android Application દ્વારા Auto Dialing
  • Guest List તૈયાર કરવાની સુવિધા
  • 500 Guests સુધી WhatsApp Invitation PDF
  • Function Reminder Message
  • Thank You Message
સિગ્નેચર કસ્ટમ PDF આમંત્રણ
પેકેજ 04

સિગ્નેચર કસ્ટમ PDF આમંત્રણ

8 પેજનું Premium Invitation
₹1,999
વધારાનું પેજ - ₹199 / પેજ
  • 8 પેજનું સુંદર Customized Wedding Invitation
  • તમારી પસંદગી મુજબ Design
  • લગ્ન પ્રસંગને અનુરૂપ Professional Layout
રોયલ PDF અને મંગલ વિડિયો પેકેજ
પેકેજ 05

રોયલ PDF અને મંગલ વિડિયો પેકેજ

Custom PDF + મંગલ આમંત્રણ વિડિયો
₹3,299
  • 8 પેજનું Customized Wedding Invitation PDF
  • મંગલ આમંત્રણ વિડિયો
  • Animated Wedding Invitation Video
  • લગ્ન પ્રસંગને અનુરૂપ સુંદર અને આકર્ષક Design
ખાસ કોમ્બો પેકેજ ✦
ગ્રાન્ડ વર-કન્યા કોમ્બો પેકેજ
પેકેજ 07

ગ્રાન્ડ વર-કન્યા કોમ્બો પેકેજ

કન્યા + વર • બંને માટે Complete All-in-One Package
₹9,499
  • 2 Users માટે Android Auto Dialing Application
  • બંને માટે Guest List તૈયાર કરવાની સુવિધા
  • કન્યા માટે 500 Guests સુધી WhatsApp Invitation
  • વર માટે 500 Guests સુધી WhatsApp Invitation
  • Function Reminder Message
  • Thank You Message
  • બંને માટે 8 પેજનું Customized Wedding Invitation PDF
  • બંને માટે મંગલ આમંત્રણ વિડિયો
✦ પૂછપરછ ફોર્મ ✦

તમારી વિગત મોકલો

નામ અને મોબાઇલ નંબર આપો — અમારી ટીમ તમને જલ્દી સંપર્ક કરશે

❧ ❀ ❧
✦ ગ્રાહકો માટે ખાસ સુવિધાઓ ✦

અમારી સિસ્ટમ શું કરે છે?

મહેમાનોની યાદીથી લઈને WhatsApp ડિલિવરી રિપોર્ટ સુધી - બધું અમે સંભાળીએ છીએ

❧ ❀ ❧
મહેમાન યાદી મેનેજમેન્ટ

નામ (ગુજરાતી અને અંગ્રેજી) અને મોબાઇલ નંબર સાથે સંપૂર્ણ મહેમાન યાદી - સર્ચ અને ફિલ્ટર સાથે.

Excel / CSV અપલોડ

તમારી હાલની Excel યાદી સીધી અપલોડ કરો - એક-એક નામ લખવાની જરૂર નથી.

પ્રસંગ મુજબ ગણતરી

ગણેશ નોતરું, ભોજન વગેરે દરેક પ્રસંગ માટે સર્વો / સજોડે / એક મુજબ મહેમાનોની ગણતરી.

WhatsApp પર બલ્ક આમંત્રણ

કંકોત્રી PDF અને સંદેશ બધા મહેમાનોને તમારા જ WhatsApp નંબર પરથી એકસાથે મોકલો.

લાઇવ ડિલિવરી સ્ટેટસ

કોને મળ્યું (Sent), કોનું બાકી, કોણ WhatsApp પર નથી - દરેક મહેમાનનું સ્ટેટસ જુઓ.

કસ્ટમ સંદેશ અને રિમાઇન્ડર

લગ્ન પહેલાં રિમાઇન્ડર કે ખાસ સંદેશ પસંદગીના મહેમાનોને ફરીથી મોકલો.

ઓટો-કોલિંગ એપ

Android એપથી મહેમાનોને ક્રમસર ઓટો-ડાયલ કરીને વ્યક્તિગત આમંત્રણ આપો.

રિપોર્ટ એક્સપોર્ટ

સ્ટેટસ અને તારીખ મુજબ મહેમાન યાદી Excel માં ડાઉનલોડ કરો.

✦ સરખામણી ✦

ડિજિટલ કંકોત્રી કે છાપેલી કંકોત્રી?

સમય, ખર્ચ અને મહેનત - બંનેની સીધી સરખામણી

❧ ❀ ❧
મુદ્દો Lagn.io ડિજિટલ કંકોત્રી છાપેલી કંકોત્રી
તૈયાર થવાનો સમય
ડિઝાઇન મંજૂર થતાં જ તૈયાર
છાપકામ અને પેકિંગમાં દિવસો
મહેમાન સુધી પહોંચાડવી
WhatsApp પર એક ક્લિકમાં બધાને
ઘરે ઘરે જઈને કે કુરિયરથી
ખર્ચ
₹799 થી શરૂ, છાપકામ કે પહોંચાડવાનો ખર્ચ નહીં
કાર્ડ, છાપકામ, કવર અને મુસાફરીનો ખર્ચ
છેલ્લી ઘડીનો ફેરફાર
સ્થળ કે સમય બદલાય તો બધાને તરત જાણ
ફરીથી છાપવું કે બધાને ફોન કરવો
કોને મળી તેની ખબર
દરેક મહેમાનનું લાઇવ સ્ટેટસ
ખબર પડતી નથી
સ્થળનો રસ્તો
ટેપ કરતાં સીધો Google Map
સરનામું વાંચીને શોધવું પડે
રિમાઇન્ડર અને આભાર
WhatsApp પર ઓટોમેટિક
ફોન કરીને યાદ અપાવવું પડે
વિડિયો આમંત્રણ
સંગીત સાથે મંગલ વિડિયો
શક્ય નથી
પર્યાવરણ
કાગળનો બગાડ નહીં
કાગળ અને પ્લાસ્ટિકનો વપરાશ

ઘણા પરિવારો નજીકના સગા માટે થોડી છાપેલી કંકોત્રી અને બાકી બધા માટે ડિજિટલ કંકોત્રી રાખે છે - બંને સાથે પણ ચાલે.

✦ Instagram પર અમારું કામ ✦

અમારા Reels જુઓ

તાજેતરના આમંત્રણ વિડિયો અને ડિઝાઇન

❧ ❀ ❧

500 મહેમાનને હાથથી ફોરવર્ડ? WhatsApp બ્લોક થવાનો ડર

એક QR સ્કેન કરો અને કંકોત્રી તમારા જ WhatsApp નંબરથી બધા મહેમાનોને જાય — કોને મળી અને કોણ બાકી, બધું દેખાય. #lagnio #digitalkankotri #whatsappinvitation

Instagram પર જુઓ →

લગ્ન પ્રસંગે whatsapp માં કંકોત્રી ની PDF મોકલવાથી હવે whatsapp બ્લોક નહીં થાય | alpeshbhai_8282

#WhatsAppTips #GujaratiTips #WeddingInvitation #WhatsAppSettings #surat

Instagram પર જુઓ →

ઘરમાં લગ્ન છે? કામનો ઢગલો ઓછો કરો

મહેમાનોની યાદી, કંકોત્રી અને PDF તમારા જ WhatsApp નંબરથી, Auto Dialing App થી એક પછી એક કોલ, સાથે રિમાઇન્ડર અને Thank You મેસેજ.

Instagram પર જુઓ →

બધાની કંકોત્રી એક જેવી? હવે નહીં

દરેક લગ્ન માટે અલગ થીમ, દરેક પ્રસંગનું અલગ ડિઝાઇન, વર-કન્યાના નામ સાથેનો લોગો અને દરેક હેડિંગ માટે ખાસ ટાઇપોગ્રાફી.

Instagram પર જુઓ →

ભાઈબીજ પર બહેને માંગી અનોખી ગિફ્ટ

500 કંકોત્રી પર નામ લખવાની ઝંઝટ ખતમ: ફક્ત મહેમાનોની યાદી આપો, 2 દિવસમાં દરેકના નામ સાથે આમંત્રણ તમારા WhatsApp પરથી.

Instagram પર જુઓ →

રાતના 2 વાગ્યે પણ 400 કંકોત્રી બાકી?

Excel માંથી મહેમાનોની યાદી અપલોડ કરો, તમારા જ WhatsApp નંબરથી દરેકને પર્સનલ આમંત્રણ, લાઇવ સ્ટેટસ, રિમાઇન્ડર અને Thank You મેસેજ.

Instagram પર જુઓ →

એક પણ સંબંધીનું નામ નહીં છૂટે

QR સ્કેન કરો અને આખું આમંત્રણ WhatsApp પરથી — કોને મળ્યું, કોણ બાકી, બધું લાઇવ અને અંતે Excel રિપોર્ટ.

Instagram પર જુઓ →

15 દિવસમાં લગ્ન અને હજુ કંકોત્રી નથી?

છપાવવામાં 10 દિવસ અને મોટું બિલ ભૂલી જાઓ. પરિવારના નામ સાથે ડિજિટલ કંકોત્રી, એક ટેપમાં WhatsApp પર, મેપ લિંક અને મંગલ વિડિયો સાથે.

Instagram પર જુઓ →

આજનું રિયલ કામ: 7 પાનાની કંકોત્રી

શુભ વિવાહ, માંડવો, સંગીત સંધ્યા, કાર્નિવલ પાર્ટી અને જાન પ્રસ્થાન — દરેક પ્રસંગનું અલગ પાનું, વર-કન્યાના ફોટા સાથે, સીધું મહેમાનોના WhatsApp પર.

Instagram પર જુઓ →

3 સેકન્ડમાં "વાહ!" કહેવડાવતી કંકોત્રી

મહેમાન કંકોત્રી ફક્ત 3 સેકન્ડ જુએ છે. પહેલી સેકન્ડમાં પડદો ખૂલે, ઝૂમ કરો તો પણ દરેક અક્ષર સાફ અને દરેક પ્રસંગનું અલગ ડિઝાઇન પાનું.

Instagram પર જુઓ →

"ક્યાંથી બનાવી?" પુછાવતી ડિજિટલ કંકોત્રી

આકર્ષક ડિઝાઇન, ઢોલ-શરણાઈ સાથે મંગલ આમંત્રણ વિડિયો અને સરનામા પર એક ટેપમાં Google Map.

Instagram પર જુઓ →

400 કંકોત્રી પર નામ લખવાની ઝંઝટ ખતમ

મહેમાનોની યાદી એક વાર નાખો - દરેક મહેમાનને પોતાના નામવાળી કંકોત્રી WhatsApp પર, અને કોને પહોંચી તે એક જ સ્ક્રીન પર.

Instagram પર જુઓ →

લગ્નની તૈયારીમાં મમ્મીનું ટેન્શન ઓછું

એક જ યાદીમાંથી બધાને WhatsApp પર કંકોત્રી, ટેપ કરતાં જ નકશો અને પ્રસંગના આગલા દિવસે રિમાઇન્ડર.

Instagram પર જુઓ →

છેલ્લી ઘડીએ સ્થળ બદલાયું? ચિંતા નહીં

એક ક્લિકમાં બધા મહેમાનોને નવું સ્થળ, નકશાની લિંક અને રિમાઇન્ડર WhatsApp પર મોકલો.

Instagram પર જુઓ →

હવે કોઈ મહેમાનનું નામ નહીં છૂટે

દરેક મહેમાનનું સ્ટેટસ દેખાય - કોને કંકોત્રી મોકલાઈ અને કોણ બાકી, એટલે કોઈ સગા-સંબંધી રિસાય નહીં.

Instagram પર જુઓ →

છપાવવા-પહોંચાડવાની દોડધામ વગર આમંત્રણ

ઘરે બેઠા એક ક્લિકમાં દરેક મહેમાનને સુંદર ડિજિટલ આમંત્રણ કાર્ડ WhatsApp પર - સમય અને ખર્ચ બંનેની બચત.

Instagram પર જુઓ →

વર-કન્યા બંને પક્ષ માટે કોમ્બો પેકેજ

2 Users માટે Auto Dialing, 500 + 500 WhatsApp આમંત્રણ, બંને માટે 8 પેજની કંકોત્રી, મંગલ વિડિયો, રિમાઇન્ડર અને આભાર સંદેશ - ₹9,499.

Instagram પર જુઓ →

કંકોત્રી બને મંગલ આમંત્રણ વિડિયો

ફૂલો, રોશની અને સંગીત સાથે એનિમેટેડ લગ્ન આમંત્રણ વિડિયો. PDF + મંગલ વિડિયો પેકેજ ₹3,299 થી.

Instagram પર જુઓ →

તમે વિગતો મોકલો, કંકોત્રી અમે બનાવીએ

તમારા નામ, પ્રસંગ અને થીમ મુજબ કસ્ટમ ડિઝાઇન કરેલી ગુજરાતી કંકોત્રી, સ્થળ પર ટેપ કરતાં નકશા સાથે.

Instagram પર જુઓ →

ક્લિક થઈ શકે એવી સ્માર્ટ કંકોત્રી

સ્થળ પર ટેપ કરો તો Google Maps, નંબર પર ટેપ કરો તો કોલ, ફંક્શન પર ટેપ કરો તો કેલેન્ડરમાં રિમાઇન્ડર.

Instagram પર જુઓ →

300 મહેમાન, 300 ફોન? હવે Auto Dialing

Auto Dialing એપ અને એક ક્લિકમાં WhatsApp આમંત્રણથી કોઈ મહેમાન બાકી નહીં રહે.

Instagram પર જુઓ →
✦ ઉપયોગી માર્ગદર્શન ✦

લગ્ન આમંત્રણ બ્લોગ

કંકોત્રી, WhatsApp આમંત્રણ અને લગ્નની તૈયારી માટે ઉપયોગી લેખ

❧ ❀ ❧

WhatsApp પર કંકોત્રી કેવી રીતે મોકલવી, નંબર બ્લોક થયા વગર?

સેંકડો મહેમાનોને WhatsApp પર લગ્નની કંકોત્રી મોકલતી વખતે નંબર બ્લોક કે બેન કેમ થાય છે અને તેનાથી બચવાની સાચી અને સલામત રીત, સ્ટેપ બાય સ્ટેપ.

આગળ વાંચો →

કંકોત્રીમાં શું લખવું? ગુજરાતી લગ્ન કંકોત્રીનું સંપૂર્ણ ફોર્મેટ

ગુજરાતી લગ્ન કંકોત્રીમાં કઈ કઈ વિગતો લખવી જોઈએ, કયા ક્રમમાં લખવી, પ્રસંગોની યાદી, નિમંત્રક અને ટહુકો કેવી રીતે લખવો, તૈયાર નમૂના સાથે.

આગળ વાંચો →

ડિજિટલ કંકોત્રી કે છાપેલી કંકોત્રી, તમારા માટે કઈ સારી?

ડિજિટલ PDF/વિડિયો કંકોત્રી અને છાપેલી કંકોત્રીની ખર્ચ, સમય, પહોંચ અને પરંપરાના આધારે પ્રામાણિક તુલના, અને બંનેને સાથે વાપરવાની સમજદાર રીત.

આગળ વાંચો →
✦ વારંવાર પૂછાતા પ્રશ્નો ✦

તમારા પ્રશ્નો, અમારા જવાબ

❧ ❀ ❧
Lagn.io શું છે?

Lagn.io એ ગુજરાતી લગ્ન માટેની ડિજિટલ આમંત્રણ સેવા છે. અમે કસ્ટમ કંકોત્રી (PDF), મંગલ આમંત્રણ વિડિયો, WhatsApp પર આમંત્રણ મોકલવું, Auto Dialing એપ અને મહેમાન યાદી મેનેજમેન્ટ - બધું એક જ જગ્યાએ આપીએ છીએ.

ડિજિટલ કંકોત્રીના પેકેજની કિંમત કેટલી છે?

અમારા પેકેજ ₹799 થી શરૂ થાય છે. કસ્ટમ 8 પેજની PDF કંકોત્રી ₹1,999, PDF + મંગલ વિડિયો ₹3,299, સંપૂર્ણ ઑલ-ઇન-વન પેકેજ ₹5,100 અને વર-કન્યા કોમ્બો ₹9,499 માં મળે છે.

ઓર્ડર કેવી રીતે કરવો?

પેકેજ પસંદ કરો, WhatsApp પર તમારા પ્રસંગની વિગતો (નામ, તારીખ, સ્થળ, ફંક્શન) મોકલો. અમારી ટીમ ડિઝાઇન તૈયાર કરી તમારી મંજૂરી પછી આગળની પ્રક્રિયા કરશે.

WhatsApp પર કેટલા મહેમાનોને આમંત્રણ મોકલી શકાય?

પેકેજમાં 500 મહેમાનો સુધી WhatsApp પર કંકોત્રી PDF અને સંદેશ મોકલવામાં આવે છે. વર-કન્યા કોમ્બોમાં બંને પક્ષ માટે 500 + 500 મહેમાન.

મારી પાસે Excel માં મહેમાનોની યાદી છે, ચાલશે?

હા. તમારી Excel / CSV યાદી સીધી અપલોડ થાય છે. નામ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં રાખી શકાય અને દરેક ફંક્શન મુજબ સર્વો / સજોડે / એક ની ગણતરી પણ થાય.

કોને આમંત્રણ પહોંચ્યું તે કેવી રીતે ખબર પડે?

દરેક મહેમાનનું સ્ટેટસ દેખાય છે - Sent, Pending, Failed કે WhatsApp પર નથી. બાકી રહેલા મહેમાનોને ફરીથી મોકલી શકાય અને રિપોર્ટ Excel માં ડાઉનલોડ થાય.

રિમાઇન્ડર અને આભાર સંદેશ પણ મોકલાય?

હા. પ્રસંગ પહેલાં Function Reminder Message અને પ્રસંગ પૂર્ણ થયા બાદ Thank You Message મહેમાનોને WhatsApp પર મોકલવામાં આવે છે.

કંકોત્રીમાં નકશો અને કોલ લિંક હોય?

હા. અમારી PDF કંકોત્રી ક્લિક થઈ શકે છે - સ્થળ પર ટેપ કરતાં Google Maps, નંબર પર ટેપ કરતાં સીધો કોલ.

Auto Dialing એપ શું છે?

Android એપ જે તમારી મહેમાન યાદીમાંથી એક પછી એક નંબર ઓટોમેટિક ડાયલ કરે છે, જેથી તમે દરેકને ફોન કરીને વ્યક્તિગત આમંત્રણ ઝડપથી આપી શકો.

બીજો કોઈ પ્રશ્ન હોય તો WhatsApp પર પૂછો

✦ સરળ પ્રક્રિયા ✦

ફક્ત 4 સરળ પગલાં

પેકેજ પસંદ કરવાથી લઈને દરેક મહેમાન સુધી આમંત્રણ પહોંચે ત્યાં સુધી - બધું અમે સંભાળીએ છીએ

❧ ❀ ❧
  1. 1
    પેકેજ પસંદ કરો

    તમારા લગ્ન અને બજેટ મુજબ યોગ્ય પેકેજ પસંદ કરો.

    ₹799 થી શરૂ
  2. 2
    વિગતો અને યાદી મોકલો

    નામ, તારીખ, સ્થળ, ફંક્શન અને મહેમાનોની Excel યાદી WhatsApp પર મોકલો.

    Excel / CSV ચાલશે
  3. 3
    ડિઝાઇન મંજૂર કરો

    અમે તમારી થીમ મુજબ કંકોત્રી અને મંગલ વિડિયો બનાવીએ, તમે ફેરફાર કહો અને મંજૂર કરો.

    તમારી પસંદ મુજબ ફેરફાર
  4. 4
    આમંત્રણ મહેમાનો સુધી

    દરેક મહેમાનને WhatsApp પર આમંત્રણ, કોને પહોંચ્યું તેનો રિપોર્ટ, રિમાઇન્ડર અને આભાર સંદેશ.

    લાઇવ ડિલિવરી સ્ટેટસ
✦ ગુજરાત અને દેશ-વિદેશમાં સેવા ✦

તમારા શહેરમાં ડિજિટલ કંકોત્રી

ગુજરાતના દરેક શહેરમાં - અને ગુજરાત બહાર પણ

❧ ❀ ❧

🌏 ફક્ત ગુજરાત નહીં - ભારતના બીજા રાજ્યો અને વિદેશમાં (NRI પરિવારો) માટે પણ અમે ઓનલાઇન કંકોત્રી બનાવીએ છીએ.

બધા શહેરો જુઓ
✦ શુભ શરૂઆત ✦

તમારા શુભ પ્રસંગને બનાવો યાદગાર

આધુનિક ટેક્નોલોજી સાથે પરંપરાગત લગ્નની સુંદરતા ♡

  • કસ્ટમ ડિઝાઇન
  • WhatsApp આમંત્રણ
  • Auto Calling
  • રિમાઇન્ડર
  • મંગલ વિડિયો

₹799 થી શરૂ • 500 મહેમાન સુધી WhatsApp • ગુજરાતી, English, हिन्दी